ફટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટકી

સ્ત્રીલિંગ

 • 1

  ફટાકડી.

 • 2

  એક પક્ષી.

 • 3

  પારધીની જાળ.

 • 4

  સુરતી ફટકડી.

મૂળ

'ફટક' ઉપરથી