ગુજરાતી માં ફટકોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફટકો1ફટકો2

ફટકો1

પુંલિંગ

  • 1

    ટુવાલ; અંગૂછો.

મૂળ

જુઓ પટકો

ગુજરાતી માં ફટકોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફટકો1ફટકો2

ફટકો2

પુંલિંગ

  • 1

    ચાબુક કે સોટીનો પ્રહાર.

  • 2

    લાક્ષણિક ખોટ; હાનિ; શિક્ષા લાગે એવો ધોકો.

મૂળ

રવાનુકારી