ફૂટડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂટડું

વિશેષણ

  • 1

    સુંદર; રૂપાળું.

મૂળ

सं. स्फुट, प्रा. फुड