ફૂટનોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂટનોટ

સ્ત્રીલિંગ

  • 1

    પાદટીપ; પૃષ્ઠની નીચેના ભાગમાં મુકાતી નોંધ-પાદનોંધ (સા.).

મૂળ

इं.