ફટફટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટફટ

ક્રિયાવિશેષણ

  • 1

    ફટાકડા વગેરેનો અવાજ.

  • 2

    ધિક્ ધિક્.

  • 3

    ઝટ ઝટ; વગર વિચારે.

મૂળ

રવાનુકારી