ફૂટબૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂટબૉલ

પુંલિંગ

  • 1

    સૉકર; બે ટીમ વચ્ચે રમાતી મોટા દડાને પગથી લાત મારીને ગોલ કરવાની એક રમત.

  • 2

    ફૂટબૉલની રમતમાં વપરાતો ચામડાં કે રબરનો વિશિષ્ટ મોટો દડો.

મૂળ

इं.