ફટૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટૈયો

પુંલિંગ

  • 1

    ફટાયો; વારસાનો ભાગ લઈ ભાઈથી જુદો પડેલો ઠાકોર.