ફૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખીલવું; વિકસવું; ઊગવું; પલ્લવિત થવું.

 • 2

  તૂટવું; ભાગી જવું.

 • 3

  જોરથી ફાટવું.

 • 4

  ખુલ્લું થવું; ઉઘાડું પડી જવું.

 • 5

  ફરી જવું; દગો દેવો.

મૂળ

प्रा. फुट