ફટાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટાઉ

વિશેષણ

વનસ્પતિવિજ્ઞાન​
  • 1

    વનસ્પતિવિજ્ઞાન​
    (સુકાઈને) ફાટે એવું; 'ડેહિસંટ'.

મૂળ

જુઓ ફાટવું