ફટાકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટાકડી

સ્ત્રીલિંગ

  • 1

    પાણી લાગવાથી 'ફટ' અવાજ કરતું એક છોડનું દીંડવું.

  • 2

    બંદૂકડી.

  • 3

    ટચાકડી.

મૂળ

રવાનુકારી