ફટાટોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટાટોપ

પુંલિંગ

  • 1

    ઊંચી કરેલી ફેણ (સાપની).

  • 2

    ફૂંફાડો; આડંબર; દમામ.

મૂળ

सं.