ફટાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટાણું

નપુંસક લિંગ

  • 1

    ભૂંડું-બીભત્સ ગીત કે બોલ.

મૂળ

'ફટ' ઉપરથી