ગુજરાતી

માં ફટાફટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફટાફટ1ફૂટાફૂટ2

ફટાફટ1

ક્રિયાવિશેષણ

 • 1

  ફટફટ; ઝપાટાબંધ; ઉપરાઉપરી.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ફટાફટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફટાફટ1ફૂટાફૂટ2

ફૂટાફૂટ2

સ્ત્રીલિંગ

 • 1

  ઉપરાઉપરી ફૂટવું તે.

 • 2

  કુસંપ.

 • 3

  ભંગાણ.

મૂળ

'ફૂટવું' ઉપરથી