ફટાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફટાયો

પુંલિંગ

  • 1

    વારસાનો ભાગ લઈ ભાઈથી જુદો પડેલો ઠાકોર.

મૂળ

सं. स्फट्, प्रा. फट्ट