ફંટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફંટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દિશા બદલવી.

  • 2

    ફાંટા પડવા.

  • 3

    [ફાંટ પરથી] (ફાંટ ભરી હોય તેથી જેમ તેમ કપડાનું) તણાવું; ટૂંકું પડવું.

મૂળ

'ફાંટો' ઉપરથી