ગુજરાતી

માં ફટાવવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફંટાવવું1ફટાવવું2ફટાવવું3

ફંટાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ફંટાવું'નું પ્રેરક.

ગુજરાતી

માં ફટાવવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફંટાવવું1ફટાવવું2ફટાવવું3

ફટાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ફાટવું'નું પ્રેરક.

 • 2

  વધારેપડતી છૂટ આપીને બહેકાવવું.

ગુજરાતી

માં ફટાવવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફંટાવવું1ફટાવવું2ફટાવવું3

ફટાવવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ફટાડવું; 'ફાટવું'નું પ્રેરક.

 • 2

  વધારે પડતી છૂટ આપીને બહેકાવવું.

 • 3

  ફોકવું; સમજાવી પોતાના પક્ષમાં લેવું.

મૂળ

'ફાટવું'નું પ્રેરક