ફડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડ

નપુંસક લિંગ

 • 1

  દારૂ ગાળવાનું સ્થાન-ભઠ્ઠી.

 • 2

  બજાર.

 • 3

  થાણું.

 • 4

  ગાનાર-નાચનારનું ટોળું.

 • 5

  એક પક્ષનું ટોળું (લાવણી ગાવામાં).

અવ્યય

 • 1

 • 2

  ઉતાવળથી (ફડ દઈને).

ફૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂડ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  ખોરાક.

મૂળ

इं.

ફંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફંડ

નપુંસક લિંગ

 • 1

  ઉઘરાણું; ફાળો; ટીપ.

 • 2

  જમા રકમ; ભંડોળ.

મૂળ

इं.

ફેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેડ

અવ્યય

 • 1

  એવા અવાજ સાથે.

મૂળ

રવાનુકારી