ગુજરાતી માં ફડકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફડક1ફડક2

ફડક1

નપુંસક લિંગ

 • 1

  બારણાનું પ્રત્યેક બારણું.

 • 2

  બે મળીને આખું બને તેવું દરેક.

ગુજરાતી માં ફડકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ફડક1ફડક2

ફડક2

સ્ત્રીલિંગ

 • 1

  ફટક; બીક.

 • 2

  પહેરેલા કપડાનો ઝૂલતો છેડો.

મૂળ

રવાનુકારી