ગુજરાતી

માં ફડકિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફડકિયું1ફડકિયું2

ફડકિયું1

નપુંસક લિંગ

 • 1

  બારણાનું પ્રત્યેક બારણું.

 • 2

  બે મળીને આખું બને તેવું દરેક.

ગુજરાતી

માં ફડકિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફડકિયું1ફડકિયું2

ફડકિયું2

નપુંસક લિંગ

 • 1

  છૂટો છેડો; ફડક.

 • 2

  દાણા ઊપણવા ચાદર પકડીને કરેલો પંખો; ફટક.