ગુજરાતી

માં ફડકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફડકો1ફૈડકો2

ફડકો1

પુંલિંગ

 • 1

  કપડાની ફડકનો અવાજ.

 • 2

  ઊડવા માંડતાં થતો પાંખનો અવાજ (જેમ કે ચકલીનો).

 • 3

  ખેતરમાં અનાજ ઓરવાનું ઓજાર.

 • 4

  સબડકો.

 • 5

  ફડક.

 • 6

  ધ્રાસકો; ફાળ.

ગુજરાતી

માં ફડકોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફડકો1ફૈડકો2

ફૈડકો2

પુંલિંગ

 • 1

  ફટકો; લૂગડાની ઝપટ.

 • 2

  ઉતાવળે જવું આવવું તે; ઘૂમાઘૂમ.

 • 3

  ખેડૂતનું એક ઓજાર.

મૂળ

રવાનુકારી; જુઓ ફડકો