ફડચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડચો

પુંલિંગ

  • 1

    નિકાલ; તોડ.

  • 2

    દેવાની પતાવટ.

મૂળ

ફાડવું+ चह ( फा.)