ફડનવીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડનવીસ

પુંલિંગ

  • 1

    સરકારી દફતરનો મુખ્ય અમલદાર; હિસાબી ખાતાનો અમલદાર.

મૂળ

સર૰ म.