ફડનીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડનીસ

પુંલિંગ

  • 1

    ફડનવીસ; સરકારી દફતરનો મુખ્ય અમલદાર; હિસાબી ખાતાનો અમલદાર.