ફડફડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડફડ

અવ્યય

 • 1

  ઊડવાનો, ફૂટવાનો કે ધબકવાનો અવાજ.

 • 2

  ઉપરાઉપરી.

 • 3

  ધબકારો; ઊછળવું તે (હૃદયનું).

 • 4

  ધાંધળ; ઉતાવળ.

મૂળ

રવાનુકારી