ફડફડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડફડાટ

પુંલિંગ

  • 1

    ફફડવું તે.

  • 2

    લાક્ષણિક પતરાજી; તોર.