ફેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દૂર કરવું; ટાળવું; મટાડવું.

  • 2

    અદા કરવું; વાળવું.

મૂળ

प्रा. फेडन ( सं. स्फेटय्)