ફડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડાકો

પુંલિંગ

 • 1

  ટોટો; ફટાકડો.

 • 2

  ધ્રાસકો; બીક.

 • 3

  ફડાકી; ગપ.

 • 4

  બડાઈ.

 • 5

  ફડાક એવો અવાજ.