ફડાતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડાતાળ

સ્ત્રીલિંગ

  • 1

    પાટિયાંની પડદી.

  • 2

    સંકેલી શકાય એવું (પાટિયાંનું) બારણું (જેમ કે, દુકાનનું).