ફડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફડિયો

પુંલિંગ

  • 1

    દાણા વેચનાર; કણિયો.

  • 2

    દારૂ ગાળનારો.

  • 3

    એક અટક.

મૂળ

'ફડ' ઉપરથી