ફણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફણું

નપુંસક લિંગ

  • 1

    (ફેણ જેવા આકારનું, ભાલાનું) ફળું કે પાનું.

ફેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેણ

નપુંસક લિંગ

  • 1

    ફીણ.

મૂળ

सं. फेन

ફેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેણ

સ્ત્રીલિંગ

  • 1

    ફણા; સાપની ફેણ.

  • 2

    ત્રાંબાના કોડિયા ઉપરની જીભ.