ફણગો ફૂટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફણગો ફૂટવો

  • 1

    અંકુર નીકળવો.

  • 2

    નવી વાત કે મુદ્દો ઊભાં થવાં.