ગુજરાતી

માં ફણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફણી1ફણી2

ફણી1

પુંલિંગ

  • 1

    સાપ.

મૂળ

सं.

ગુજરાતી

માં ફણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફણી1ફણી2

ફણી2

સ્ત્રીલિંગ

  • 1

    કાંસકી.

  • 2

    સાળનો લાંબી કાંસકી જેવો એક ભાગ જેમાં તાણાના તાર પરોવાય છે.

મૂળ

दे. फणिह