ફણીન્દ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફણીન્દ્ર

પુંલિંગ

  • 1

    શેષનાગ.

  • 2

    મોટો નાગ.

મૂળ

+ઈંદ્ર