ફતવાખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફતવાખોર

વિશેષણ

  • 1

    ઢોંગી; પાખંડી.

મૂળ

फा.