ગુજરાતી

માં ફૂદુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂદું1ફંદ2

ફૂદું1

નપુંસક લિંગ

 • 1

  પાંખોવાળું નાનું જીવડું.

 • 2

  પતંગિયું.

 • 3

  (ફૂદા જેવી) બહુ નાની પતંગ; ફુદ્દી.

મૂળ

જુઓ ફુદેડો

ગુજરાતી

માં ફૂદુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂદું1ફંદ2

ફંદ2

પુંલિંગ

 • 1

  ફાંદો; કાવતરું.

 • 2

  જાળ.

 • 3

  લાક્ષણિક દુર્વ્યસન.

મૂળ

फा. फंद