ફૂદડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂદડી

સ્ત્રીલિંગ

  • 1

    ફુદરડી; ગોળ ગોળ ફરવું તે.

  • 2

    તારાના કે ફૂલના (*) જેવું ચિહ્ન.

  • 3

    ફૂદું પતંગ; ફૂદી.

મૂળ

अप. फुडिअ (सं. स्फुरिअ)