ગુજરાતી

માં ફુદેડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફુદેડો1ફૂદડો2

ફુદેડો1

પુંલિંગ

 • 1

  ફૂદડો; ઊડતો વંદો.

 • 2

  એક જાતનું ઘાસ.

મૂળ

अप. फुडिअ ( प्रा. फुरिअ; सं. स्फुरित) ઉપરથી

ગુજરાતી

માં ફુદેડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફુદેડો1ફૂદડો2

ફૂદડો2

પુંલિંગ

 • 1

  ફૂદેડો; ઊડતો વંદો.

 • 2

  એક જાતનું ઘાસ.