ફદફદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફદફદવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કોહીને, અથાઈને કે ખટાઈને ગદગદું થવું.

  • 2

    પરુ ભરાઈને ફૂટવાની તૈયારીમાં આવવું.

  • 3

    ખદખદવું.