ફદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફદિયું

નપુંસક લિંગ

  • 1

    પૈસો.

  • 2

    ચાર પાઈ (મુંબઈ).

  • 3

    નાની ગળી ભાખરી.