ફંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફંદો

પુંલિંગ

 • 1

  ફાંદો; કાવતરું.

 • 2

  જાળ.

 • 3

  લાક્ષણિક દુર્વ્યસન.

મૂળ

फा. फंद

ફેદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેદો

પુંલિંગ

 • 1

  લોચો.

મૂળ

'ફદફદવું' ઉપરથી?