ફેન્સિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેન્સિંગ

સ્ત્રીલિંગ

  • 1

    તલવારબાજી; બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે તલવારબાજી થાય અને જે વધુ સ્કોર મેળવે તે વિજયી બને એવી નિશ્વિત નિયમોવાળી એક સ્પર્ધા.

  • 2

    વાડ બાંધવી તે.

મૂળ

इं.