ફનાફાતિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફનાફાતિયા

પુંલિંગ બહુવયન​

  • 1

    સમૂળગો નાશ (ફનાફાતિયા કરી નાખવું, ફનાફાતિયા થઈ જવું).

મૂળ

+अ. फातिहह