ફેંફેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંફેં

અવ્યય

  • 1

    ફેં; થાકની હાંફનો અવાજ.

ફેંફેં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેંફેં

સ્ત્રીલિંગ

  • 1

    હાહાકાર.