ફફડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફફડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ફડફડવું; ફડફડ અવાજ થવો (હવાથી ઊડવાથી).

 • 2

  (બીકથી) ધ્રૂજવું; કંપવું.

 • 3

  ગુસ્સામાં બોલવું.

 • 4

  પૂઠે ગુસ્સામાં બડબડવું.