ફુફવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુફવાડો

પુંલિંગ

  • 1

    ફૂંફવાડો; જોસથી મારેલી ફૂંક.

  • 2

    લાક્ષણિક ગુસ્સાનો આવેશ.

મૂળ

રવાનુકારી

ફૂંફવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂંફવાડો

પુંલિંગ

  • 1

    ફુફવાટો.