ફયુઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફયુઝ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    એક જાતનો તાર, જે વડે વીજળીનું જોડાણ થાય છે અને તેનું દબાણ ઇ૰ વધતાં ઓગળી જઈ જોડાણ તોડી નાંખે છે (ફયુઝ ઊડી જવો, ફયુઝ નાંખવો).

મૂળ

इं.