ફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેર

પુંલિંગ

 • 1

  ગોળીબાર; ફાયર કરવું તે.

મૂળ

इं. फायर, हिं. फैर

ફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેર

પુંલિંગ

 • 1

  ફરક; તફાવત.

 • 2

  તમ્મર.

 • 3

  પેચ.

 • 4

  ઘેરાવો.

 • 5

  લૂગડાની ફડક.

 • 6

  ચક્કર; વધારેપડતું ફરવાનું થવું તે.

 • 7

  ફેરવવાની ખીલી. ઉદા૰ લવિંગિયાનો ફેર.

ફેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેર

અવ્યય

 • 1

  ફરીથી.