ફરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરક

પુંલિંગ

  • 1

    ફેર; તફાવત (ફરક પડવો).

મૂળ

फा. फर्क

ફ્રૅંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્રૅંક

પુંલિંગ

  • 1

    ફ્રેન્ક ફ્રાન્સનો એક ચલણી સિક્કો.

  • 2

    પશ્વિમ યુરોપની (જર્મનીની) એક જાતિનો માણસ.