ફરકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરકડી

સ્ત્રીલિંગ

 • 1

  કાંતવાની ફીરકી.

 • 2

  ફરણી.

 • 3

  ખોડીબારું કે ત્યાં મુકાતું ચકરડું.

 • 4

  હવાથી ચક્કર ફરે એવું કાગળનું રમકડું.

મૂળ

'ફરકવું'