ફરકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરકડો

પુંલિંગ

  • 1

    મોટી ફરકડી.

  • 2

    ફૂદડી ખાવી તે; ત્વરિત ફેરો.

ફરૂકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરૂકડો

પુંલિંગ

  • 1

    ચાળો; ફૈડકાથી ચાલવું તે.